ફેસબુકનું સર્વર થયું ડાઉન,પ્રખ્યાત સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકના સર્વરમાં થઇ ટેકનિકલ ખામી
ફેસબુકનું સર્વર ડાઉન થયું છે,પ્રખ્યાત સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકના સર્વરમાં ટેકનિકલ ખામી છે. જેના કારણે યુઝર્સને તેમના એકાઉન્ટમાં લોગ ઈન કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી...