August 13, 2026
Naroda
અપરાધગુજરાત

અમદાવાદની નરોડા પોલીસે  BLO બનીને છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીની ધરપકડ કરી

અમદાવાદની નરોડા પોલીસે  BLO બનીને છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીની ધરપકડ કરી છે. પોલીસે BLO હોવાનું કહીને આરોપીના પિતાને ફોન કર્યો હતો. BLO બનેલ નરોડા પોલીસે આરોપીના પિતા પાસેથી, કલેક્ટર ઓફિસમાંથી ચૂંટણી કાર્ડ કઢાવવા બહાને નાસતા ફરતા આરોપીની માહિતી મેળવી હતી.

આરોપીના પિતા પાસેથી છોકરીને ભગાડી જનાર આરોપીની વિગતો અને મોબાઈલ નંબર મેળવ્યા હતા. આરોપીનું લોકેશન મહેસાણા જણાઈ આવતા પોલીસે આરોપીને ત્યાં જઈને ધરપકડ કરી હતી

Related posts

અમદાવાદ શહેરમાં દિવાળીના પર્વ બાદ સ્માર્ટ પાર્કિંગની સુવિધા શરૂ કરવામાં આવશે

Ahmedabad Samay

શહેરમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ, એકજ ફ્લેટમાં ૧૪૦ લોકો કોરોના ગ્રસ્ત

Ahmedabad Samay

અમદાવાદમાં કોરોના બેફામ બન્યો, ૭૫ % થી વધુ બેડો ભરાયા

Ahmedabad Samay

વિદ્યાર્થીલક્ષી મહત્વનો નિર્ણય,પાઠ્યપુસ્તકો પલળી ગયા હોય કે નુકસાન પામ્યા હોય તો,વિનામૂલ્યે ત્વરિત નવા પાઠ્યપુસ્તકો પૂરા પાડવામાં આવશે

Ahmedabad Samay

પાટીદારો અનામત આંદોલન બાદ થયેલા તોફાનો દરમિયાન પાટીદાર યુવાનો સામે કરવામાં કેસ પાછા ખેંચાયા: હાર્દિક પટેલ

Ahmedabad Samay

અમદાવાદના આંગણે AGFTC અને IT બાર એસોસિએશન દ્વારા કોન્ક્લેવના પ્રથમ દિવસે નિષ્ણાતોએ આપ્યું વિષયવસ્તુનું જ્ઞાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો