રોડ સાઈડમાં પાર્ક કરેલી કારને પાછળથી પોલીસની 112 જનરક્ષક ગાડીએ જોરદાર ટક્કર મારી, ડ્રાઇવર નશાની હાલતમાં મળ્યો
શહેરના ગોતા વિસ્તારમાં વંદે માતરમ રોડ પર આવેલા સાયોના તિલક નજીક શનિવારે રાત્રે અકસ્માત સર્જાયો હતો. અહીં રોડ સાઈડમાં પાર્ક કરેલી કારને પાછળથી પોલીસની 112...
