ભાજપે હરિયાણામાં વિજયની હેટ્રીક નોંધાવી જ્યારે જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ – એનસી ગઠબંધને બાજી મારી
BJP અને કોંગ્રેસ માટે હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની ચૂંટણી ‘કરો યા મરો’ જેવી હતી. બંને પક્ષોએ આ ચૂંટણીમાં પોતાની પૂરી તાકાત લગાવી હતી પણ બંને પક્ષોને...