મહાકુંભમાં આત્મા પ્રેમ ગિરી બાબા તેમના ચહેરાના તેજ અને ૭ ફૂટ ઊંચાઈ વાળી પોતાની ફિટ બોડીના કારણે આકર્ષકનું કેન્દ્ર બન્યા
મહાકુંભમાં સાત ફૂટ ઊંચાઈ ચહેરા પર હાસ્યને લઈને ફરતા બાબા જોવા મળ્યા છે , કુંભના મેળામાં ભક્તો બાબાને જોતા ફરીથી જોવા માટે ખુદને રોકી શકતા...