April 22, 2024

કેટેગરી: દુનિયા

અપરાધતાજા સમાચારદુનિયા

રશિયાની રાજધાની મોસ્‍કો નજીક આવેલા ક્રોકસ સિટી હોલમાં જોરદાર આતંકી હુમલો

Ahmedabad Samay
રશિયાની રાજધાની મોસ્‍કો નજીક આવેલા ક્રોકસ સિટી હોલમાં જોરદાર આતંકી હુમલો થયો છે. આ હુમલામાં અત્‍યાર સુધીમાં ૯૩ લોકોના મોત થયા છે, જ્‍યારે ૧૪૫ લોકો...
ટેકનોલોજીતાજા સમાચારદુનિયાદેશ

ફેસબુકનું સર્વર થયું ડાઉન,પ્રખ્યાત સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકના સર્વરમાં થઇ ટેકનિકલ ખામી

Ahmedabad Samay
ફેસબુકનું સર્વર ડાઉન થયું છે,પ્રખ્યાત સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકના સર્વરમાં ટેકનિકલ ખામી છે. જેના કારણે યુઝર્સને તેમના એકાઉન્ટમાં લોગ ઈન કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી...
જીવનશૈલીદુનિયા

બાબા વેંગા : ૨૦૨૪નું વર્ષ ‘આફતોનું વર્ષ’ રહેશે. તેમણે ૨૦૨૪ માટે કરેલી આગાહીમાં પ્રમુખ પુતિનના મોતનો પ્રયાસ કરાશે

Ahmedabad Samay
યુક્રેન અને રશિયા તેમજ ઇઝરાયેલ અને હમાસ વચ્‍ચે યુદ્ધ ચાલી રહ્યું છે તેવા સમયે બાબા વેંગાની વર્ષ ૨૦૨૪ની ભવિષ્‍યવાણીઓ હાલ ખૂબ જ ચર્ચામાં છે. બાબા...
દુનિયા

ઈઝરાયેલે ગાઝાને બે ભાગમાં વહેંચી દીધું

Ahmedabad Samay
ઈઝરાયેલે ગાઝાને બે ભાગમાં વહેંચી દીધું છે. વાસ્‍તવમાં, ઇઝરાયેલી સેનાનો દાવો છે કે ગાઝાને ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગમાં વહેંચવામાં આવ્‍યું છે. તેનાથી હમાસની...
દુનિયા

અમેરિકાની ફાઇનૅન્સ સર્વિસ કંપનીએ સિટાડેલ દ્વારા ૩૦મી ઍનિવર્સરી નિમિત્તે ૧૨૦૦ કર્મચારીઓને ટોક્યોમાં આવેલા ડિઝનીલૅન્ડની ટ્રિપ કરાવી

Ahmedabad Samay
ડિઝનીલૅન્ડની મુલાકાત લેવાનું નાના-મોટા સૌનું સપનું હોય છે. જોકે તમામ માટે આ સપનું સાકાર કરવું શક્ય નથી, પરંતુ તમે એક કંપનીમાં કામ કરતા હો અને...
દુનિયા

આજકાલ ઇઝરાયેલના ડી૯આર આર્મડ બુલડોઝરની(ટેડી બેર બુલડોઝર) ચર્ચા ખૂબ ચાલી રહી છે

Ahmedabad Samay
ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનના આતંકી સંગઠન હમાસ વચ્ચે ધમાસણ લડાઇ ચાલે છે. ઇઝરાયેલ હવાઇ હુમલાથી આગળ વધીને હવે સંપૂર્ણ આક્રમણ કરવાની દિશામાં આગળ વધી રહયું છે....
દુનિયા

ઇઝરાયેલે ગાઝા પર ઘેરો ઘાલ્‍યો, વીજળી, ઈંધણ, ખોરાક, સામાન અને પાણીના પુરવઠામાં કાપ મુકવામાં આવ્‍યો

Ahmedabad Samay
હમાસના હુમલા પછી ઇઝરાયેલે ગાઝા પર ઘેરો ઘાલ્‍યો છે, બીબીસી અહેવાલો. વીજળી, ઈંધણ, ખોરાક, સામાન અને પાણીના પુરવઠામાં કાપ મુકવામાં આવ્‍યો છે. આનો અર્થ એ...
દુનિયા

ભારતે કેનેડાના લોકોને વિઝા આપવાનું સાવ અટકાવી દીધું છે તેના કારણે આગામી દિવસોમાં લગ્ન પ્રસંગ માટે વિદેશથી આવવા માંગતા મહેમાનો અટવાયા

Ahmedabad Samay
બે દેશો વચ્‍ચે જ્‍યારે કોઈ વિવાદ થાય અને સંબંધો બગડે ત્‍યારે તેની કેટલી વ્‍યાપક અસર પડતી હોય છે તે તાજેતરના ભારત-કેનેડા વિવાદમાં જોવા મળ્‍યું છે....
તાજા સમાચારદુનિયા

થાઇલેન્ડ જવા માટે IRCTCએ જાહેર કર્યું પેકેજ,ભાવ સાંભળીને આજેજ કરાવશો ટીકીટ બુક

Ahmedabad Samay
થાઈલેન્ડ વિશ્વના મનપસંદ પર્યટન સ્થળોમાંનું એક છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ અહીં ફરવા જાય છે. આ પેકેજ ઓક્ટોબર 2023માં શરૂ થશે. જો તમે આ પૅકેજનો...
તાજા સમાચારદુનિયા

કેનેડાના PM જસ્‍ટિન ટ્રુડો સરકારે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરીને તેના નાગરિકોને ભારતના જમ્‍મુ અને કાશ્‍મીર રાજયમાં મુસાફરી કરવાનું ટાળવા જણાવ્‍યું

Ahmedabad Samay
ખાલિસ્‍તાની સમર્થકો દ્વારા કેનેડામાં પોતાની નબળી સ્‍થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહેલી જસ્‍ટિન ટ્રુડો સરકારે વધુ એક ગંદું કૃત્‍ય કર્યું છે. જસ્‍ટિન ટ્રુડો સરકારે ટ્રાવેલ...