ભારતીય ચેસ પ્લેયર ડી ગુકેશ વર્લ્ડ ચેમ્પિયન બન્યો, 18 વર્ષની ઉંમરે વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ હાંસલ કર્યું
ભારતીય ચેસ પ્લેયર ડી ગુકેશ વર્લ્ડ ચેમ્પિયન બની ગયો છે. ડોમ્મારાજુ ગુકેશ 18 વર્ષની ઉંમરે વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ હાંસલ કર્યું હતું. 18 વર્ષના ગુકેશે...