ગુજરાતમાં ATM મશીન તોડીને ચોરીના પ્રયાસના કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, બે આરોપીઓ ઝડપાયા
હરિયાણાથી ગેંગ ચલાવતા હોવાની આશંકા, સુરત અને તાપી જિલ્લામાં ATM તોડવાના ગુનાઓમાં સંડોવણીનો ખુલાસો સુરત: ગુજરાતમાં ATM મશીન તોડીને રોકડની ચોરી કરવાનો પ્રયાસ કરવાના કેસમાં...
