અમદાવાદ નજીક સિંહના આકારમાં બન્યું ભવ્ય દુર્ગા મંદિર, એક જ પરિસરમાં 51 શક્તિપીઠોનાં દર્શનનો મળશે લાભ
અમદાવાદ નજીક સાણંદના વનાળિયા ગામે સિંહના આકારમાં ભવ્ય દુર્ગા મંદિર બન્યું હોવાની વિગતો સામે આવી છે. નવેમ્બરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન હોવાનું જણાવાયું છે....
