દિલ્હીમાં રાજકીય વિરોધ પ્રદર્શનોને વિરામ આપવાની અપીલ, ભારતીય ઉદ્યોગ વ્યાપાર મંડળે મોદી, રાહુલ ગાંધી અને કેજરીવાલને લખ્યો પત્ર
31 જાન્યુઆરી, 2027 સુધી વિરોધ પ્રદર્શનો સ્થગિત કરવાની માગણી; જાહેર હિત અને વેપાર-ઉદ્યોગની પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની અપીલ નવી દિલ્હી: દિલ્હીમાં રાજકીય વિરોધ પ્રદર્શનોને...
