6 દિવસની વકીલોની હડતાલનો સુખદ અંત! સરકારની ખાતરી બાદ આવતીકાલથી કોર્ટમાં રાબેતા મુજબ કામગીરી
અમદાવાદ: નવા ભાડા વિધેયકના કાયદાકીય માળખા અને જોગવાઈઓના વિરોધમાં રાજ્યભરના વકીલો દ્વારા છેલ્લા 6 દિવસથી ચાલી રહેલી સળંગ હડતાલનો આખરે સુખદ અંત આવ્યો છે. બાર...
