નૂતન વર્ષના પ્રારંભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મા ભદ્રકાળીનાં દર્શન કરી ગુજરાતની સુખ-સમૃદ્ધિ માટે કરી પ્રાર્થના
નૂતન વર્ષના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની નગરદેવી મા ભદ્રકાળીનાં દર્શન કરી રાજ્યની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ નાગરિકો અને પોલીસ...
