નવરાત્રિ દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે 181 અભયમ ટીમનો જાગૃતિ કાર્યક્રમ, યુવતીઓને અપાયું માર્ગદર્શન
સુરતના પાંડેસરા નેમ નગર અને કુંભારિયા ગામમાં મહિલાઓની સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવાઈ, મુશ્કેલીના સમયે 181 અને 112નો સંપર્ક કરવા અપીલ સુરત: નવરાત્રિના પાવન પર્વ દરમિયાન...
