44 વર્ષનો ઈંતજાર, એક નિર્ણાયક ગોલ અને સવિતાની દીવાલ જેવા બચાવ સાથે ભારતીય મહિલા હોકી ટીમે એશિયન ગેમ્સમાં ફરી એકવાર સુવર્ણ ઇતિહાસ લખી દીધો છે.
44 વર્ષનો ઈંતજાર પૂરો! ભારતીય મહિલા હોકી ટીમે ચીનને 1-0થી હરાવી એશિયન ગેમ્સમાં જીત્યો ગોલ્ડ અમદાવાદ | અમદાવાદ સમય: ભારતીય મહિલા હોકી ટીમે એશિયન ગેમ્સ...
