ભારતીય મહિલા હોકી ટીમનો ઐતિહાસિક વિજય! ચીનને 3-1થી હરાવી ચોથી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી
ભોપાલઃ ભારતીય મહિલા હોકી ટીમે એશિયન હોકી જગતમાં ઈતિહાસ રચી દીધો છે. ભોપાલમાં રમાયેલી મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારતે ચીનને 3-1થી હરાવીને રેકોર્ડ ચોથી...
