સીમાંકન બિલના સમર્થનના બદલામાં સુપ્રિયા સુલેને કેન્દ્રમાં મંત્રીપદ? શરદ પવારની NCP (SP)ની NDAમાં જોડાવાની ચર્ચા તેજ, મહારાષ્ટ્રમાં પણ સત્તાની ભાગીદારીની માંગ!
નવી દિલ્હી/મુંબઈ: દેશના રાજકારણમાં આગામી દિવસોમાં મોટો ઉલટફેર જોવા મળી શકે છે. સંસદમાં રજૂ થનારા સીમાંકન બિલ પહેલાં મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા શરદ પવારની પાર્ટી NCP...
