અમદાવાદ GMDC ગ્રાઉન્ડ પર 6,500 વિદ્યાર્થીઓની ભવ્ય માનવ રંગોળી, ‘સેવાના રંગો, રાષ્ટ્રના સંગ’થી ગુંજ્યું અમદાવાદ
નરેન્દ્રભાઈ મોદીના જનસેવા, સુશાસન અને સમર્પણના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ‘સેવાના રંગો, રાષ્ટ્રના સંગ’ સંદેશ સાથે...
