દિલ્હી પોલીસે વિવિધ રાજ્યોમાંથી પાંચ આતંકવાદીઓની ધરપકડ કરી, આંતકવાદીઓના મનસૂબા કર્યા નિષ્ફળ
દિલ્હી પોલીસે વિવિધ રાજ્યોમાંથી પાંચ આતંકવાદીઓની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે આ આતંકવાદીઓ પાસેથી IED બનાવવામાં વપરાતી સામગ્રી પણ જપ્ત કરી...
