SIR વિવાદ વચ્ચે દિલ્હી ધમધમ્યું: INDIA બ્લોકની ચૂંટણી પંચ સામે કૂચ, રાહુલ ગાંધી સહિત નેતાઓની અટકાયત
નવી દિલ્હી: મતદાર યાદીના Special Intensive Revision (SIR)ને લઈને વિપક્ષ અને ચૂંટણી પંચ વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે મંગળવારે દિલ્હીમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો....
