September 21, 2026
દુનિયા

શુ આપ જાણો છો શોર્ટ સ્કર્ટ પહેરવા છતા શામાટે ઠંડી નથી લાગતી યુવતીઓ ને ? વૈજ્ઞાનિકોએ કારણ શોધીકાળયુ

બ્રિટિશ જર્નલ ઓફ સોશિયલ સાયકોલોજીમાં એક અભ્યાસ પ્રકાશિત થયો હતો, જેમાં વૈજ્ઞાનિકોએ સંશોધન રજૂ કર્યું છે કે સુંદર છોકરીઓ ટૂંકા કપડાંમાં ઠંડીને કેવી રીતે હરાવી શકે છે ? તેમણે વર્ષ ૨૦૧૪માં આ સંબંધમાં કરાયેલા કાર્ડી બીના દાવા પર પણ સંશોધન કર્યું છે.

નવા સંશોધનમાં સંશોધકો અત્યંત ઠંડીમાં મહિલાઓ સાથે વાત કરવા કલબમાં આવ્યા હતા. ૪ થી ૧૦ ડિગ્રી તાપમાનમાં પણ આ મહિલાઓ ઓછા કપડામાં હોવાથી તેમને ઠંડીનો અહેસાસ ન થયો.

છેવટે, વૈજ્ઞાનિકોએ સંશોધનના પરિણામે તારણ કાઢ્યું કે શરદી ફકત ત્યારે જ થાય છે જયાં સુધી તમે તમારી ત્વચા સાથે માનસિક રીતે જોડાયેલા હોવ. જે મહિલાઓ પોતાનું ધ્યાન સેલ્ફ ઓબ્જેકિટફિકેશન પર કેન્દ્રિત કરે છે અને પોતાની બાહ્ય સુંદરતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તેઓને ઠંડી પણ ઓછી લાગે છે. જેનું ધ્યાન દેખાવ પર ઓછું હોય છે તેઓને ઠંડી લાગે છે, જયારે જેઓ દેખાવ પર વધુ ધ્યાન આપે છે તેમને ઓછા કપડામાં પણ ઠંડી નથી લાગતી.

Related posts

ભારતની અંડર-18 મહિલા ટીમે JRD ટાટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે નેપાળ સામે 7-0થી જીત મેળવી

Ahmedabad Samay

રૂસી સેના ખારકીવમાં ઘુસી પૂર્વી શહેર ખારકીવમાં એક સ્‍થાનિક હોસ્‍પીટલ ઉપર હૂમલો

Ahmedabad Samay

આજના યુવાનો ને દેશ તમામ નાગરિકોને દેશ પ્રતેય ઇગોસ્ટિક હોવું જોઈએ, વિશ્વ વ્યાપી આંદોલ કરવું જોઈએ

Ahmedabad Samay

ક્લાઇમેટ ચેન્જ સમગ્ર માનવજાતના તમામ મોરચે તોળાઈ રહેલું એક સંકટ છે

Ahmedabad Samay

૨૫મેં થી આંતરરાજ્ય ઉડાન શરૂ

Ahmedabad Samay

પાકિસ્‍તાને કાબુલ, કંદહાર અને પક્‍તિયા પ્રાંતોમાં હવાઈ હુમલા કર્યા. પાકિસ્‍તાને ઓપરેશન ગઝબ લિલ-હક નામ આપ્‍યું અને ખુલ્‍લું યુદ્ધ જાહેર કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો