August 24, 2026
ગુજરાત

સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે બે દિવસીય એડવાન્સ શોલ્ડર સર્જિકલ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું

અમદાવાદના સિવિલ હોસ્પિટલ કેમ્પસ સ્થિત ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ (GSI) ખાતે બે દિવસીય એડવાન્સ શોલ્ડર સર્જિકલ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

‘ટીચિંગ ધ રાઈટ મેથડ’ ના મુખ્ય દ્રષ્ટિકોણ સાથે યોજાયેલા આ એકેડેમિક કાર્યક્રમનો મુખ્ય હેતુ આધુનિક ખભાની સર્જરીમાં તકનીકી ચોકસાઈ લાવવાનો, દર્દીની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને સૈદ્ધાંતિક જ્ઞાનને પ્રાયોગિક કૌશલ્ય સાથે જોડવાનો હતો. આ વર્કશોપમાં તબીબોને અદ્યતન સર્જિકલ તકનીકો અને તબીબી ચોકસાઈ અંગેનું વિશેષ પ્રાયોગિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું

Related posts

અમદાવાદ – HIV પોઝિટિવ, પીડિત, નિરાધાર મહિલાઓ માટે અગત્યનું આશ્રયસ્થાન બન્યું ઓઢવનું નારી સંરક્ષણ ગૃહ

Ahmedabad Samay

એર ઇન્ડિયા ફ્લાઇટ ક્રેશમાં જીવ ગુમાવનાર સ્વ. રાજેન્દ્રભાઈ પાટનકરના ધર્મ પત્નીને આજ રોજથી આજીવન સુધી પેંશન ચાલુ કરવામાં આવી,

Ahmedabad Samay

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવાયો, વેકસીન નહીતો એન્ટ્રી નહિ

Ahmedabad Samay

લોકડાઉન ૪.૦ માં ગુજરાત સરકારે આપી ઘણી રાહત.

Ahmedabad Samay

૩૧ ડિસેમ્બરની ન્યૂ યરની રાત્રી પાર્ટી ઉજવણી રદ્દ કરવાનો આદેશ પોલીસે આપ્યો

Ahmedabad Samay

દરિયાપુર વિસ્તારમાં લખોટાની પોળની બહાર આવેલું જર્જરિત મકાન ધરાશાયી થયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો