June 22, 2026
ગુજરાતધર્મ

જાણો આ સપ્તાહ કેવો રહેશે આપનો, જાણો સાપ્તાહિક રાશિફળ જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

મેષ
મેષ

તમારી લોકપ્રિયતાથી શત્રુ પરાસ્ત થશે. માન-પ્રતિષ્ઠા અને લાભના યોગ મજબૂત બનશે. સંપત્તિનો વિવાદ સમાપ્ત થશે. પારિવારિક સુખ-શાંતિ બનેલી રહેશે. વાહન ખરીદી માટે સમય ઉપયુક્ત છે.

https://youtube.com/c/AhmedabadSamay

વૃષભ
તમારા આહાર વ્યવહારમાં તાલમેલ બનાવીને રાખવો. પરિવારમાં શાંતિ બનાવીને રાખવી. પેટ સંબંધીત બિમારી રહેશે. દિવસ મધ્યમ રહેશે.

મિથુનમિથુન
સમયની અનુકૂળતાનો આભાસ થશે. લાંબા સમયથી અટકેલા કામ સફળ થશે. સ્વાસ્થ્ય નરમ રહેશે. વ્યાપારિક વ્યસ્તતા વધશે. ખર્ચ વધશે.

કર્ક
આજ સ્ત્રી પક્ષથી લાભ થવાનો યોગ બની રહ્યો છે. લાભથી નુકસાન પણ થઈ શકે છે. સ્વાસ્થ્ય સારૂ રહેશે, કરિયરમાં બદલાવ આવશે. સંતાનનું સ્વાસ્થય સુધરશે.

સિંહ
આજે દુરના મિત્ર સાથે મુલાકાત થશે. નવા અનુબંધથી ફાયદો થશે. ધનલાભ થશે. શત્રુ વર્ગ સક્રિય રહેશે. સ્વાસ્થ્ય ઠીક રહેશે.

કન્યા
વેપારમાં બદલાવ લાવવાની ઉતાવળ ન કરો. નિરાશા ઓછી રહેશે. સમયની અનુકૂળતાનો આભાસ થશે. ખર્ચની જગ્યાએ લાભ થશે. સ્વાસ્થય સારૂ રહેશે.

તુલા
જીવનસાથીની બેદરકારીથી નુકસાન થઈ શકે. યોજના બનાવ્યા વગર કોઈ કામ ન કરવું. ખર્ચમાં વધારો થશે. દરેક પ્રયાસને સફળ બનાવવા માટે પ્રયત્ન કરવા. પૈસાની દરેક સ્થિતિ પર નજર બનાવીને રાખો.

વૃશ્ચિક
તમારી મહેનત અને વ્યવહાર કુશળતાથી યશ અને લાભમાં વૃદ્ધિ થશે. તમારા પ્રભાવથી શત્રુ શાંત રહેશે. પારિવારિક શાંતિ, સુખ-ચેન રહેશે. અંગત સંબંધોમાં મધુરતા આવશે.

ધન
લાંબા સમયથી ચાલતી આવતી ચિંતા દુર થશે. સફળતાથી યશમાં વૃદ્ધિ થશે. પરંતુ ભય પણ બનેલો રહેશે. સંતાનના વ્યવહારથી નાખુશ રહેશો. વિદેશ જવાનો યોગ બની રહ્યો છે.

મકરમકર
ધનલાભનો શુભ અવસર પ્રાપ્ત થશે. વિવાદો ઓછા થશે. વિચારવાની શક્તિમાં ઉણપ આવશે. માતા-પિતા સાથે સમય પસાર કરો. વિરોધી કામ બગાડી શકે છે.

કુંભકુંભ
કાર્યસ્થળ પર વિવાદ થવાની સંભાવના છે. સારૂ એ રહેશે કે તમે સંયમ સાથે કામ કરો. પરિવારના વૃદ્ધ લોકોનું સ્વાસ્થય જાળવીને રાખવું, તનાવીની સ્થિતિમાં શાંત રહેશું.

મીનમીન
સમયમાં ઉતાર ચઢાવ આવવાથી નિરાશા મળશે. દનિચર્યા નિયમિત બનાવીને રાખવાથી લાભ થશે. જીવનસાથી સાથે મનમુટાવ થઈ શકે છે.

 

જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી નિમેષભાઈ જોષી , મોબાઈલ નંબર ૯૭૨૭૦૫૯૬૮૩

Related posts

એસ.વાય.ભદોરીયા ને બનાવયા તાપી જિલ્લામાં બી.જે.પી ના મીડિયા કન્વીનર

Ahmedabad Samay

રાજકોટમાં હજારો વૈષ્ણવો ઉમટ્યા: વલ્લભ યુદ્ધ ઓર્ગેનાઈઝેશન દ્વારા રસિયા, ફુલફાગનાં ઉત્સવનું આયોજન

Ahmedabad Samay

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કા માટે આજે પ્રચારનો અંતિમ દિવસ,તમામ પાર્ટીએ લગાવ્યો એડીચોટીનું જોર

Ahmedabad Samay

વીર છત્રપતિ શિવાજી મહારાજની જ્યંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરાયું

Ahmedabad Samay

અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો, 1200 બેડની હોસ્પિટલમાં 18 બેડનો વોર્ડ કાર્યરત

Ahmedabad Samay

શહેરની નામાંકિત બે ક્લબોએ કર્યો મહત્વનો નિર્ણય, સંક્રમણ વધતા કલબમાં ધૂળેટી નહીં ઉજવાય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો