August 13, 2026
ગુજરાત

આગામી દિવસોમાં અતિભારે વરસાદની શક્યતાને જોતા રેડ ઍલર્ટ અપાયું

અતિભારે વરસાદની શક્યતાને જોતા રેડ ઍલર્ટ અપાયું છે. ૨૭ જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાના પગલે ઓરેન્જ ઍલર્ટ જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાંભારે વરસાદની શક્યતા હોરા *નો ઍલર્ટ અપાય છે. કચ્છ.મોરબી, સુરેન્દ્રનગર, જામગનર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમદાવાદ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, મહિસાગર, અરવલ્લી, ગાંધીનગરમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
૨૮ જુલાઈના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ ઍલર્ટ અપાયું છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા,પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો ઍલર્ટ અપાયું છે. કચ્છ, મોરબી અને જામનગરમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
૨૯ જુલાઈના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, જામનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંમચહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ ઍલર્ટ અને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગરમાં ભારે વરસાદની શક્યતાને જોતા યલો ઍલર્ટ અપાયું છે.
૩૦ જુલાઈના રોજ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતાના પગલે યલો ઍલર્ટ જાહેર કરાયું છે.

Related posts

ગુજરાતમાં તા. ૧ ઓકટોબરથી સ્વચ્છ ભારત અભિયાન શરૂ થશે

Ahmedabad Samay

રાજધાની એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાંથી રૂ.1.45 કરોડની નકલી ઇન્ડિયન કરન્સી સાથે રાજસ્થાની યુવકને ઝડપાયો

Ahmedabad Samay

જોઇન્ટ પોલીસ કમિશનર અજય કુમાર ચૌધરીના ફરજ નિષ્ઠા અંગે સીપી અને ગૃહ મંત્રાલય પણ ખુશ

Ahmedabad Samay

લોક સભા ચૂંટણી થાય તે પહેલા જ સુરતમાંથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ જાહેર, સી.આર.પાટીલે ખુશી વ્યક્ત કરી

Ahmedabad Samay

યુ.કે આવતા અને જતા તમામ વિમાની ઉડયનો ઉપર ૭ જાન્યુઆરી સુધી પ્રતિબંધ

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે છે. તેમણે આજે વડોદરામાં રોડ શો કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો