August 7, 2026
મનોરંજન

આશ્રમની ત્રીજી સિરીઝનું શૂટિંગ શરૂ

વેબ સિરીઝ આશ્રમ. ચંદન જણાવે છે કે આશ્રમમાં ભજવેલા ભોપા સ્વામીના પાત્રએ તેની કારકિર્દીમાં વળાંક આપ્યો છે. સિરીઝમાં બાબાનું પાત્ર ભજવતાં બોબી દેઓલનો ભોપા સ્વામી ખાસ માણસ બન્યો છે.

ચંદન કહે છે આ શોએ મને ખાસ ઓળખ આપી છે. આશ્રમની ત્રીજી સિરીઝની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ત્રીજી સિરીઝનું શુટીંગ શરૂ થઇ ગયું છે. જયપુરમાં એક મહિનાના શેડ્યુલમાં શુટીંગ થવાનું છે. ચંદન કહે છે આ શોમાં અનેક ટ્વિસ્ટ ચાહકોને જોવા મળશે.

Related posts

લોકડાઉન માં ઘરે બેઠા બેઠા શુ કરવું.?

Ahmedabad Samay

અક્ષયકુમાર ‘મિશન સિન્ડ્રેલા’ ફરી દેખાશે પોલીસ ઓફિસરના અંદાજમાં

Ahmedabad Samay

Deepika On Working With Salman: દીપિકા પાદુકોણની શાહરૂખ સાથે નહીં પણ સલમાન ખાન સાથેની પહેલી ફિલ્મ બની હોત જો તેણે આ નિર્ણય ન લીધો હોત તો…!

Ahmedabad Samay

તાપસી પન્નુ અને તાહિર રાજ ભસીન અભિનીત ‘લૂપ લપેટા’ ૪ ફેબ્રુઆરીએ OTT પર રિલીઝ થશે

Ahmedabad Samay

ડિમ્પલ કાપડિયાને પહેલી નજરમાં જ રાજેશ ખન્ના સાથે પ્રેમ થઈ ગયો હતો, પછી આ કારણે તેઓ છૂટા પડ્યા!

Ahmedabad Samay

જોની લીવર હવે કોમેડી ડ્રામ વેબ શો પોપકોનમાં જોવા મળશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો