નેહા રાજપૂતનો નવો વિડીયો “રોણા તો રોણા કહેવાના” થોડા જ સમય માં.હિટ થઇ ગયું છે સોંગની એડીન્ટિંગ અને મ્યુઝિક પણ સુંદર છે જેના કારણે આ ગીત લોકોને પસંદ આવ્યું આ લગ્ન પ્રસંગમાં માં આ ગીત ઉપર પોતાને નાચવા માટે રોકી શકે નહીં તેવું સુંદર ગીત છે.
આ ગીતના પ્રોડ્યુસર યોગેશ દેસાઇ છે,લિરિકસ અને કોમ્પોઝ કલ્પેશ ઝાલા, અને મ્યુઝિક ધવલ કાપડીયાએ આપેલ છે. અત્યા સુધી માં આ વીડિયો ના યૂટ્યૂબ પર લોકો નિહાળી ચૂકયા છે, યુવા વર્ગ માં આ વીડિયો વધુ પસંદ કરવામાં આવ્યો છે.