ગુજરાતના ખેડૂતો માટે દિલ્હીથી મોટા સમાચાર: રવિ સિઝન પહેલાં કૃષિ મંત્રી વાઘાણીએ કરી મહત્વની રજૂઆતો, MSPમાં દિવેલાને સામેલ કરવાની માંગ
રવિ સિઝન માટે ગુજરાતમાં પૂરતા બિયારણનો જથ્થો ઉપલબ્ધ હોવાનો દાવો | કૃષિ બજેટ રૂ.17 હજાર કરોડથી વધુ | કઠોળ-તેલીબિયાંની MSP ખરીદી મર્યાદા 40% કરવાની માંગ...
