પિતૃ પક્ષ 2026: 26 સપ્ટેમ્બરથી શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ, 10 ઓક્ટોબરે સર્વપિતૃ અમાવસ્યા; જાણો સંપૂર્ણ તિથિ
અમદાવાદ: હિંદુ ધર્મમાં પિતૃઓનું સ્મરણ અને તેમના પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવા માટેનો પવિત્ર શ્રાદ્ધ પક્ષ 26 સપ્ટેમ્બર 2026, શનિવારથી શરૂ થશે અને 10 ઓક્ટોબર, શનિવારના...
