એકતાનગરને PM મોદીની વિકાસની ભેટ: ₹400 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું શિલાન્યાસ અને લોકાર્પણ
એકતાનગર | અમદાવાદ સમય રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ગુજરાતના એકતાનગરની મુલાકાતે આવેલા PM નરેન્દ્ર મોદીએ રાજ્યને વિકાસની નવી ભેટ આપી છે. પ્રધાનમંત્રીએ એકતાનગર ખાતે ₹400...
