100થી વધુ વખત રક્તદાન! ‘Lifesavers United’ના સ્થાપક મોક્ષેશ શાહનું અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા સન્માન
રક્તદાનને બનાવ્યો જીવનનો હેતુ | કેન્સર સામે લડી રહેલા દર્દીઓ અને બાળકો માટે જરૂરિયાત સમયે રક્તની વ્યવસ્થા | EKA Club, મણિનગર ખાતે યોજાયું સન્માન સમારોહ...
