26/11 મુંબઈ આતંકી હુમલો: 18 વર્ષ બાદ પણ દેશના હૃદયમાં જીવંત છે એ કાળો દિવસ, 166 નિર્દોષ લોકોની હત્યાથી ધ્રૂજી ઊઠ્યું હતું મુંબઈ
મુંબઈ: ભારતના ઇતિહાસમાં 26 નવેમ્બર, 2008નો દિવસ ક્યારેય ભૂલી શકાય તેમ નથી. આજથી બરાબર 18 વર્ષ પહેલાં પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે આવેલા આતંકવાદીઓએ દેશની આર્થિક રાજધાની...
