IND vs WI: લખનઉમાં શ્રૈયસ ઐયરનું વાવાઝોડું! માત્ર 42 બોલમાં ફટકારી તોફાની સદી, ભારતે વેસ્ટઈન્ડિઝને એકતરફી હરાવ્યું
લખનઉ: લખનઉના મેદાન પર રમાયેલી પ્રથમ T-20 મેચમાં ભારતીય ટીમે ધમાકેદાર પ્રદર્શન કરતા વેસ્ટઈન્ડિઝ સામે એકતરફી અને આક્રમક જીત નોંધાવી છે. ભારતીય બેટ્સમેનોના શાનદાર પ્રદર્શનના...
