July 28, 2026
મનોરંજન

જોની લીવર હવે કોમેડી ડ્રામ વેબ શો પોપકોનમાં જોવા મળશે

જોની લીવર હવે કોમેડી ડ્રામ વેબ શો પોપકોનમાં જોવા મળશે. જોની કહે છે ફરહાદ સામજીનો આ શો છે એ જાણતાં જ મેં કામ કરવાની હા પાડી દીધી હતી. આજે આ શો ડિઝની હોટસ્‍ટાર પર સ્‍ટ્રીમ થયો છે. આ કોમેડી શોમાં જોની સાથે કુણાલ ખેમુ, રાજપાલ યાદવ, ચંકી પાન્‍ડે, સૌરભ શુક્‍લા અને સ્‍વર્ગીય સતીશ કૌશિક તેમજ નૂપુર સેનન અને જેમી લીવર પણ છે.

જોની લિવરે કહ્યું હતું કે ડિજીટલ પરદે મારા માટે આ બેસ્‍ટ શરૂઆત છે. હું લાંબા સમયથી રાહમાં હતો ત્‍યાં ફરહાદનો શો મારી સામે આવતાં જ હું ખુશ થઇ ગયો હતો. મેં કોઇ વિચાર કર્યા વગર હા કહી હતી. તે એક સારો રાઇટર છે. તેણે મને ઘણી વાર ડિરેક્‍ટ પણ કર્યો છે. અમે શોમાં કામ કરતી વખતે ઘણી મસ્‍તી પણ કરી હતી અને તમે જ્‍યારે આ શો જોશો ત્‍યારે તમને એ ખબર પડશે.  સ્‍ક્રિપ્‍ટ સસ્‍પેન્‍સ અને કોમેડીથી ભરપૂર છે. આ પાત્ર મારા માટે એકદમ અલગ છે.

Related posts

ડાયરેક્ટરે કૃતિ સેનનને મંદિરની બહાર ગુડબાય કિસ કરી, જુના ‘સીતા’જી થયા ગુસ્સે ..

Ahmedabad Samay

દિવ્યાંશ અને મનુરાજ બન્યા ઈન્‍ડિયાઝ ગોટ ટેલેન્‍ટ ૯મી સીઝનના વિજેતા

Ahmedabad Samay

Amitabh Bachchan: આજે એક ફિલ્મ માટે લે છે કરોડો રૂપિયા, જાણો પહેલી ફિલ્મમાં બિગ બીની કેટલી ફી હતી

Ahmedabad Samay

ખતરો કે ખિલાડી સિઝન – ૧૧ માં વરુણ સુદ ઇજાગ્રસ્ત

Ahmedabad Samay

કાર્તિક આર્યન દંગલ ગર્લને ડેટ કરી ચૂક્યો છે!, થોડા સમયમાં બ્રેકઅપ થઈ ગયું, આજે બંને ના સંબંધો આવા છે!

Ahmedabad Samay

તાજેતરના સમાચાર અનુસાર,બિગ બોસ સીઝન 20 આ વર્ષે એટલે કે 2026 માં શરૂ થશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો