November 12, 2026
તાજા સમાચારમનોરંજન

એનિમલ ફિલ્મે ઓપનિંગ ડે પર વિશ્વભરમાં 116 કરોડની કમાણી કરી

એનિમલ ફિલ્મે ઓપનિંગ ડે પર વિશ્વભરમાં 116 કરોડની કમાણી કરી, સપ્તાહના અંતે 200 કરોડનું અપેક્ષિત કલેક્શન રણબીર કપૂર સ્ટાર એનિમલે બોક્સ ઓફિસ પર નવો રેકોર્ડ બનાવ્યો છે. આ ફિલ્મે ઓપનિંગ ડે પર વિશ્વભરમાં 116 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

તેમાંથી 63.80 કરોડ રૂપિયા ભારતીય બોક્સ ઓફિસની છે. ફિલ્મના એડવાન્સ બુકિંગ ડેટાને જોતા એવું માનવામાં આવે છે કે ફિલ્મ પ્રથમ સપ્તાહના અંત સુધીમાં ઘરેલુ બોક્સ ઓફિસ પર 180-200 કરોડ રૂપિયાનું કલેક્શન કરશે.

Related posts

રામ મંદિરના અભિષેકને હવે ગણતરીના કલાકો જ બાકી

Ahmedabad Samay

જુનિયર મહેમૂદનું થયું નિઃધન,જુનિયર મહમૂદ પ્રેમનો ખજાનો હતો: હાર્દિક હુંડિયા

Ahmedabad Samay

સિદ્ધુ મૂઝવાલાની માતા ચરણ કૌરે IVF ટેકનિક દ્વારા પુત્રને જન્મ આપ્યો

Ahmedabad Samay

૨૦૦૦₹ની નોટ બંધીની તમામ માહિતી, આ રહી સંપૂર્ણ સચોટ માહિતી

Ahmedabad Samay

ગુજરાતની 15 સીટો ઉપર ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી

Ahmedabad Samay

Asur 2 Kali: આ એ જ 19 વર્ષનો અસુર છે જેણે કલયુગને ચરમસીમાએ પહોંચાડ્યો છે, જેની સામે અરશદ વારસી અને બરુણ પણ નિસ્તેજ!

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો