લોકસભા ચૂંટણી માટે ભાજપે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યા છે. જેમા 1950 જેટલા ઉમેદવારોની નામ જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં ભાજપના દિગ્ગજ નેતાઓ અને મંત્રીઓનો સમાવેશ છે. જેમા પીએમ મોદી, રક્ષામંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ સહિતના દિગ્ગજોના નામ સામેલ છે.
ઉમેદવારોની યાદીમાં 34 કેન્દ્રીય મંત્રી અને રાજ્ય મંત્રીનો સમાવેશ કરાયો છે. જેમા 28 મહિલાને ટિકિટ આપવામાં આવી છે. 50 વર્ષથી ઓછી ઉમરના 47 યુવાનોને ટિકિટ આપવામાં આવી છે. ગુજરાતની 15 સીટોના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે
અસમની 14 પૈકી 11 સીટોની જાહેરાત કરવામાં આવી છએ. દિલ્હીની 5 સીટોની જાહેર કરવામાં આવી છે. જમ્મુકાશ્મીર 2, ગોવા 1 ત્રિપુરા 1, અંદામાન નિકોબાર 1, દીવ અને દમણ 1ની 1 બેઠક જાહેર કરવામાં આવી છે.