મધ્યપ્રદેશમાં કોંગ્રેસની હાર બાદ પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે કહ્યું કે અમે જનતાના નિર્ણયને સ્વીકારીએ છીએ. અમે ખામીઓનું વિશ્લેષણ કરીશું અને જોશું કે અમે મતદારોને કેમ સમજાવી શક્યા નથી. અમે દરેક બાબતની ચર્ચા કરીશું, પછી તે વિજેતા ઉમેદવાર હોય કે હારેલા ઉમેદવાર
