August 20, 2026
ગુજરાત

ગુજરાતમાં ૭ મેના રોજ મતદાન અને મત ગણત્રી ૪ જૂને થશે

ગુજરાતમાં ૭ મેના રોજ મતદાન અને મત ગણત્રી ૪ જૂને થશે,સાત તબક્કામાં ચૂંટણી યોજાશ, લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન કરવામાં આવ્યું,સાત તબક્કામાં યોજાશે ચૂંટણી 19 એપ્રિલે પ્રથમ તબક્કાની ચૂંટણી ૨૬ એપ્રિલે બીજા તબક્કામાં થશે મતદાન સાત મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન, ગુજરાતમાં ૨૬ સીટો ઉપર મતદાન ૭ મે રોજ થશે મત ગણતરી ૪ જૂન ના રોજ થશે.

Related posts

વીર ગૌરક્ષક ગભરૂભાઈ લાંબરીયાની પુણ્યતિથિએ ગૌરક્ષકો નું સન્માન સમારોહનો આયોજન કરાયું

Ahmedabad Samay

અમદાવાદની નરોડા પોલીસે  BLO બનીને છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીની ધરપકડ કરી

Ahmedabad Samay

નરહરિ અમીન દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરાઇ

Ahmedabad Samay

અમદાવાદના નરોડા વિસ્‍તારમાં કળયુગના માતાપિતાએ પોતાની દીકરીને ૪૦ હજારમા વહેચી

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા ખેલ મહાકુંભ ૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

જો આપના પૈસા ભુલથી અન્ય કોઇ વ્યક્તિના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ ગયા હોયતો આ રીતે મેળવો પૈસા પાછા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો