September 23, 2026
ગુજરાત

ગુજરાતના વાતાવરણમાં પલટો,કમોસમી વરસાદની આગાહી

મૌસમ વિભાગની મળતી માહિતી અનુસાર ગુજરાત નજીક વાદળો છવાયા છે , ગુજરાત ઉંપર મધરાતથી વાદળા છવાયા લાગ્યા હતા. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, કલોલ, ભુજ, ગોધરા, લીંબડી સહિતના સ્થળોએ હળવા મધ્યમ વાદળાઓ છવાઈ ગયાના અહેવાલો મળે છે.

આજે ૩૦મીએ મોડીસાંજ પછી સંખ્યાબંધ સ્થળોએ ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

Related posts

પાલ બઘેલ સમાજ સેવા સંઘ દ્વારા ન્યાય અને ધર્મના પ્રતિક એવા મહાન યોદ્ધા મહિલા લોક માતા દેવી અહિલ્યાબાઈ હોલકરજીની ૩૦૦મી જન્મજયંતિ ઉજવી

Ahmedabad Samay

અમદાવાદના અસારવા વિસ્તારમાં સાધુના વેશમાં છુપાયેલા હવસ ખોરનો પર્દાફાશ

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે નીકળશે ભવ્ય શિવ બારાત અને યોજાશે રુદ્ર મહાયજ્ઞ

Ahmedabad Samay

AVHEM દ્વારા મહારાણા પ્રતાપની પુણ્યતિથિ ઉજવાઇ

Ahmedabad Samay

અમદાવાદ-વર્લ્ડ કપની ફાઈનલ તેમજ ભારત પાકિસ્તાનની હાઈવોલ્ટેજ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાય તેવી શક્યતા

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા તિલક હોળી નું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો