July 13, 2026
અપરાધ

ચેક બાઉન્સ કેસ વિરુધ્ધ પકડ વોરંટ અને જામીનલાયક વોરંટ ઇસ્યુ કરાયું

અમદાવાદ માં રહેતા ગીરીશભાઈ હરીભાઈ ઉપાધ્યાય એ બિલ્ડર હાર્દિકભાઈ રાજુભાઈ ઠક્કરની સ્કીમ માં દુકાનના સોદા પેટે 10.22 લાખ ચૂકવેલ પરંતુ દુકાનનો દસ્તાવેજ ન કરી દેતા પોલીસ ફરિયાદ કરેલ હતી. જેમાં આરોપી દ્વારા 10 લાખ રૂપિયા ના ચેકો આપેલા હતા.

જે ચેક રીટર્ન થતા ગિરિશભાઈ ઉપાધ્યાય દ્રારા હાર્દિકભાઈ વિરુધ્ધ ચેક રિટર્ન ની ફરિયાદ કરી પરંતુ આરોપી હાર્દિકભાઈ કોર્ટ માં સતત ગેરહાજર રહ્યા અને તેના જામીન તરીકે તેના માતા લાભુબેન પણ ગેરહાજર રહેતા હોય, જેથી હાર્દિકભાઈ વિરુધ્ધ પકડ વોરંટ અને તેના માતા લાભુબેન વિરુધ્ધ જામીનલાયક વોરંટ ઇસ્યુ થયું છે.

Related posts

આસામ પોલીસને આતંકી સંગઠન ISISના ઈન્ડિયા ચીફ સહિત બે આતંકીઓની ધરપકડ કરવામાં મળી મોટી સફળતા

Ahmedabad Samay

મેઘાણીનગરમાં યુવતીની હત્યાનો મામલો ઉકેલાયો

Ahmedabad Samay

મેઘાણીનગર વિસ્તારમાં એક યુવકે બુટલેગરના અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કર્યું

Ahmedabad Samay

શોએબ અખ્તરે ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઉકેલ્યું

Ahmedabad Samay

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કોઈની શાજીસ કે પછી ટ્રમ્પ જાતેજ હુમલો કરાવ્યો ?

Ahmedabad Samay

કુખ્યાત બુટલેગર રાજુ ગેંડીનો વિદેશી દારૂનો જથ્થો સરદારનગર પોલીસે પકડી પડ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો