September 22, 2026
ગુજરાતઅપરાધ

સોમનાથ મંદિરની પાસે દરીયા કિનારે વીડિયો બનાવનાર મુસ્લીમ શખ્સ હરિયાણાના પાનીપતનો રહેવાસી

સોમનાથ મંદિરની પાસે દરીયા કિનારે  મુસ્લીમ શખ્સ  વીડીયો બનાવી મહમદ ગજની લશ્કર સાથે આવેલ હોય અને તેને  જણાવેલ હતું કે મહમદ ગજનીની તારીખે આપ પઢો છો ઈસ્લામે કારનામા ને ઈલઝામ દીયા થા રોશન તારીખ હે અઝીમ કારનામે હીન્દુસ્તાન સરજમીન મે દીખાકે ગયે થે કરકે ગયે થે લશ્કર આયેથે  હમ અભી વહા ગયેથે આજેકી તારીખ ઉન્હે ચોર ઓર ડાકુ કહે વો  ઈસ્લામ કી તારીફ કરને વાલા હે સામને સોમનાથ મંદિર આપ દેખ રહે છે આધા કીલો મીટર દુર હે ૩ મીનીટ ર૪ સેકન્ડ આ વીડીયો વાઈરલ થયેલ છે તેમાં દાઢી વાળો શખ્સ ખુલ્લેઆમ બોલી રહયો છે. તેની પાછળ એક બાળક સહીત ત્રણ થી ચાર શખ્સો દેખાય છે આ વીડીયો વાઈરલ થતા સમગ્ર પોલીસ તંત્રમાં ભારે ખળભળાટ મચેલ છે.

 

વાયરલ વીડિયો વિશે તપાસ કરતા પ્રભાસપાટણ ઈન્ચાર્જ પી.આઈ ડી.ડી પરમારે જણાવેલ હતું ર૦૧૯ નો વીડીયો છે હરીયાણા પાણીપત નો આ શખ્સ છે અને તેમનું મુળ સરનામું પણ મળ્યુ આ શખ્સે માફી માગવાની પણ વાત કરી છે તેની સામે પોલીસ ફરીયાદ દાખલ કરાશે અને તેને પાણીપત હરીયાણા થી લાવવાની તજવીજ હાથ ધરાયેલ છે અચાનક આ વીડીયો વાઈરલ કરવાનું કાવતરૂ કોનું છે કેવી રીતે થયું છે તેમજ આટલી મોટી સુરક્ષાનેભય માં મુકી દેનાર કોણ છે

તે આરોપીની ધરપકડ થયા બાદ વિગતો જાણવા મળશે આ વીડીયો વાઈરલ થતા સમગ્ર સોમનાથ સહીત  ગુજરાત ભરમાં ભારે ખળભળાટ મચેલ છે પણ કટર કોમવાદ  ફેલાવવા માટે તેમજ કોઈપણ લાભ લેવા માટે આ વીડીયા બનેલ હોય તેવું સ્પષ્ટ દેખાય છે તેમ જાણવા મળેલ છે.

Related posts

નવા નરોડાની સાઉથ ઇન્ટરનેશનલ સ્કૂલએ આજના નિર્ણયને અવકાર્યું, અમે બધી રીતે છીએ તૈયાર: પ્રવિણ પિલ્લાઈ (એમ.ડી)

Ahmedabad Samay

ત્રીજી સંભવિત લહેરને લઈને તંત્રની સાથે સ્મશાન ગૃહો પણ તૈયાર

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા વ્યાસપીઠ શાસ્ત્રીજી ના આશીર્વાદ લીધા અને ભાગવત કથાનું શ્રવણ કર્યું

Ahmedabad Samay

થલતેજના દંપતિના ઘરે ફર્નિચરનુ કામ કરનાર જ માસ્ટર માઈન્ડ નીકળ્યો

Ahmedabad Samay

જી.સી.એસ હોસ્પિટલ દ્વારા કેન્સર માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ

Ahmedabad Samay

રાજપૂત સમાજ ની દીકરીબાઓ એ તલવારરાસ મા ફસ્ટ રેન્ક મેળવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો