અમદાવાદ: અસારવામાં લુખ્ખા તત્વોનો આતંક, દુકાનમાં પ્રવેશી વેપારીને પાઇપ વડે માર માર્યો, ઘટના CCTVમાં કેદ
અમદાવાદના અસારવા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક એકવાર ફરી જોવા મળ્યો છે. આઇસ્ક્રીમ પાર્લરની એક દુકાનમાં પ્રવેશીને કેટલાક લુખ્ખા તત્વોએ વેપારીને માર માર્યો હતો. લાકડી અને...
