August 12, 2026
ગુજરાત

ઓલ ઇન્ડિયા ઘનગર સમાજ મહાસંઘ દ્વારા તેજસ્વી વિદ્યાર્થી સન્માન સ્માહરો યોજાયો

આજ રોજ ઓલ ઇન્ડિયા ઘનગર સમાજ મહાસંઘ દ્વારા ઘનગર સમાજના યુવા વિદ્યાર્થીઓ ને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહન આપવા અને શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ આગળ વધે તે હેતુસર દ્વિતીય તેજસ્વી વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં ઘનગર સમાજના તમામ વિદ્યાર્થીઓ ને ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા, આ કાર્યક્રમમાં ઘનગર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું,તદ્દ ઉપરાંત આ કાર્યક્રમમાં સામાજીક અને રાજનૈતિક કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું.

Related posts

પારિવારિક મનમુટાવ દૂર કરવા ભુવાની મદદ લેવી પડી ભારે

Ahmedabad Samay

અમદાવાદનો વિશાલા બ્રિજ જર્જરિત હાલતમાં, કોંગ્રેસના ધારાસભ્યની વાહન વ્યવહાર બંધ કરવાની માગ

Ahmedabad Samay

આવતી કાલે મતગણતરી થવાની છે. ત્‍યારે મળતા ટ્રેન્‍ડ અનુસાર આ ચુંટણીમાં ભાજપનો દબદબો યથાવત રહે તેવી શકયતા

Ahmedabad Samay

ડ્રેનેજ સાફ કરવા ઉતરેલા વધુ એક સફાઇ કામદારનું ગૂંગળામણથી મોત ત્રણ લોકો એક મોલની ડ્રેનેજ સાફ કરવા ઉતર્યા અને આ દરમિયાન અચાનક એક શ્રમિકનું ગુંગળામણથી મોત, મૃતક શ્રમિકના પરિવારજનોને કરી વળતરની માંગ

Ahmedabad Samay

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મોકુફ રખાયું

Ahmedabad Samay

કોરોના પ્રુફ કપડા પહેરો અને બેફિકર ફરો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો