August 9, 2026
ગુજરાત

આજે રાત્રે ૧૨ વાગ્યા બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી વધારો

આજે રાત્રે 12 વાગ્યાથી ફરીવાર ઇંધણમાં મોટો ભાવ વધારો કરાશે, કોર ગ્રુપે નિર્ણય કર્યો છે કે આજે રાત્રે 12 વાગ્યાથી પેટ્રોલના ભાવ 2 રૂપિયા વધારાશે  અને આજે રાત્રે 12 વાગ્યાથી ડિઝલમાં લિટરે 2 રૂપિયા નો વધારો કરાશે,આજે રાતે 12 વાગ્યા થિ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં 2 રુ. નો ભાવ વધારો થશે, પેટ્રોલના લિટરએ 73.93 અને ડિઝલના લિટરે 72.17 રુ. રહેસે

Related posts

PM નરેન્દ્રભાઈ મોદીના શાસનને ‘ ૧૨ વર્ષ અવિરત વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના ‘ અભિયાન અન્વયે આજે રાજ્યભરમાં વિવિધ મંદિરોમાં મહાઆરતી યોજાશે

Ahmedabad Samay

લોકડાઉનમાં DTH યૂઝર્સ માટે એક ખરાબ સમાચાર છે.

Ahmedabad Samay

અમદાવાદ – ચાલું બાઈકે સ્ટીયરીંગ પાસેથી દોઢ ફૂટ લાંબો ઝેરી સાપ નિકળ્યો, જાણો પછી શું થયું

Ahmedabad Samay

ગણેશ ચતુર્થીથી શરૂ થયેલ ૧૧ દિવસીય ગણેશ મહોત્‍સવનું આજે સમાપન થયુ, નિકોલ ચા રાજાના વાજતે ગાજતે વિસર્જન કરાયા

Ahmedabad Samay

અમદાવાદ: આવતીકાલે ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાશે, પહેલીવાર આ વોટ્સએપ નંબર પરથી જાણી શકાશે રિઝલ્ટ

Ahmedabad Samay

મેઘરાજાનું વધુ એક જોરદાર રાઉન્ડ ચાલુ, ૪ ઓગષ્ટ સુધી ભારે વરસાદની આગાહી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો