આજે વિશ્વ પરિયાવરણ દિવસ નિમિતે આમ આદમી પાર્ટી દ્વારા વૃક્ષા રોપણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો.. જેમાં જુદા જુદા પ્રકારના વૃક્ષોને આપવામાં આવ્યા હતા અને પોલીસ કર્મી, આમ જનતા અને વેપારીઓ એક એક નાનું છોડ આપવામાં આવ્યું હતું.
જેમાં ભાવેશ કાકડિયા, જગદીશ પટેલ, ગીતાબેન દેસાઈ, સચિન પ્રજાપતિ,નરેશભાઈ અને મોટી સંખ્યામાં કાર્યકર્તા હાજર રહ્યા.