રણવીર સિંહને ન્યૂડ ફોટો કેસમાં તા. ૨૨મી ઓગસ્ટે પૂછપરછ માટે હાજર થવા પોલીસે સમન્સ પાઠવ્યા
બોલીવૂડ એક્ટર રણવીર સિંહને ન્યૂડ ફોટો કેસમાં તા. ૨૨મી ઓગસ્ટે પૂછપરછ માટે હાજર થવા પોલીસે સમન્સ પાઠવ્યા છે. રણવીર સામે મુંબઈના ચેમ્બુર પોલીસ મથકે નોંધાયેલા...
