September 21, 2026
ગુજરાત

કર્ણાવતી ચા મહારાજાના દર્શને ભાજપની ટીમ, ગણપતિ બાપાના આશીર્વાદ લીધા

અમદાવાદ: ગણેશોત્સવના પાવન અવસર વચ્ચે અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ પ્રેરક શાહ સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરોએ કર્ણાવતી ચા મહારાજાના દર્શન કરી ગણપતિ બાપાના આશીર્વાદ લીધા હતા.

આ પ્રસંગે કાઉન્સિલર રાકેશભાઈ પરિખ, જીતેન્દ્રભાઈ ખરચરીયા, દીપલબેન પટેલ, વર્ષાબેન સોલંકી અને નારણપુરા વોર્ડના કાઉન્સિલર અમિતભાઈ પરમાર સહિત વોર્ડ પ્રમુખ, મહામંત્રી અને ભાજપની ટીમના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ગણપતિ બાપાની પૂજા-અર્ચના કરી સૌના સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. ગણેશોત્સવના માહોલમાં ભાજપની ટીમની આ ધાર્મિક મુલાકાત દરમિયાન ભક્તિભાવ જોવા મળ્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત સૌએ ‘ગણપતિ બાપા મોરિયા’ના જયઘોષ સાથે બાપાના આશીર્વાદ લીધા હતા.

Related posts

હવે સરકાર ગ્રામ ઉજાલા અંતર્ગત માત્ર ૧૦રૂ.માં બલ્બ આપશે

Ahmedabad Samay

ગુડલાઇફ ફિટનેસ જિમ દ્વારા પાવરલીફટિંગ કોમ્પિટિશનું આયોજન કરાઇ

Ahmedabad Samay

ધો.૧૨ સાયન્સ નું પરિણામ જાહેર, સૌથી થી વધુ પરિણામ મેળવતું કેન્દ્ર ધ્રોલ 91.42% પરિણામ, સૌથી ઓછું પરિણામ લીમખેડાનું 32.06 ટકા

Ahmedabad Samay

મીની લોકડાઉનને લઇ આજે બેઠક થશે, આંશિક છૂટ મળી શકે તેવી શકયતા

Ahmedabad Samay

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સલ્મ વિસ્તારમાં ફ્રી U WIN કાર્ડ કઢાયું

Ahmedabad Samay

બાપુનગર વ્‍હાઈટ હાઉસમાં પાસપોર્ટ કેન્‍દ્ર શરૂ થયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો