અમદાવાદમાં આ વર્ષે દિવાળીની રોશની પર કાપ! 118 સ્થળોના બદલે માત્ર 7 જગ્યાએ જ થશે લાઇટિંગ, AMCનો વીજ બચત માટે નિર્ણય
અમદાવાદમાં આ વર્ષે દિવાળીની રોશની મર્યાદિત રાખવાનો નિર્ણય લેવાયો છે. અગાઉ 118 સ્થળોએ થતું લાઇટિંગ હવે માત્ર 7 સ્થળોએ જ કરવામાં આવશે. વીજળીની બચત સાથે...
