જામનગરની કંપનીમાંથી રૂ.70થી 80 લાખના માલની કથિત ચોરીનો મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો, FIR રદ કરવાની અરજી પર આરોપીએ પિટિશન પરત ખેંચી
જામનગર | અમદાવાદ સમય: જામનગરની અરજણ પ્રીશીઝન મેટલ પ્રા. લિ. કંપનીમાંથી બ્રાસ, કોપર, સ્ટીલ, ચાંદી પ્લેટિંગનો માલ, ટૂલ્સ તથા ભંગાર સહિત આશરે રૂ.70થી 80 લાખની...
