ભાદરવાનું કેળું અને માગશરનો મૂળો: ઋતુ બદલાય ત્યારે શરીરની કાળજી કેવી રીતે રાખવી?
ભાદરવો એટલે વરસાદની વિદાય અને શરદઋતુનું આગમન, આ ઋતુમાં તાપમાનના ફેરફારને કારણે આરોગ્યનું ખાસ ધ્યાન રાખવાની પરંપરા અમદાવાદ: ગુજરાતી લોકજીવનમાં ઋતુ અને આહાર વચ્ચેનો સંબંધ...
