કુબેરનગરમાં બાળકોની પ્રતિભાનો જલસો! ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધાના પ્રતિભાશાળી બાળકોને મળ્યું સન્માન
અમદાવાદ: કુબેરનગરમાં બાળકોની પ્રતિભાને પ્રોત્સાહન આપતો સુંદર કાર્યક્રમ યોજાયો હતો. ‘સેવા સંકલ્પ અભિયાન 2026’ અંતર્ગત ‘25 કરોડ બાળકોના સપનાનું ભારત’ વિષય પર આયોજિત ચિત્ર સ્પર્ધા...
