સાબરમતી રિવરફ્રન્ટ પર પ્રેમી યુગલોને બ્લેકમેલ કરી ખંડણી વસૂલવાનો આરોપ, યુવક પાસેથી રૂ. 10 હજાર પડાવ્યા
નવરાત્રી દરમિયાન કારમાં બેઠેલા યુગલના ફોટો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી નાણાં પડાવ્યા હોવાની ફરિયાદ, અગાઉ પણ આરોપી સામે નોંધાયો હતો ગુનો અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર...
